દિલ્લી સરકારે કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનાર કોરોના વૉરિઅર્સના પરિવારોને એક-એક કરોડના ચેક આપ્યા છે. દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કોવિડના સમયે દિલ્લીમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનાર ડૉક્ટર મિથિલેશ કુમાર સિંહ અને સરકારી ડિસ્પેન્સરીમાં કાર્યરત મુનીશ દેવીના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમના ઘરે જઈને એક-એક કરોડના ચેક આપ્યા છે.