સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ પગલું ભરતા સ્થાનિક ઉદ્યોગો પાસેથી 76,390 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો અને અન્ય સાધનસામગ્રીની ખરીદીને મંજૂરી આપી છે. મંત્રાલયે એક નિવેદન કહ્યું હતું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ આ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. મંત્રાલયે કહ્યું કે, ભારતીય નૌકાદળ માટે DACએ લગભગ 36,000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે આગામી પેઢીના કોર્વેટ(NGC)ની ખરીદીને મંજૂરી આપી છે. કોર્વેટ એ એક પ્રકારનું નાનું જહાજ છે.