Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શસ્ત્ર-સામગ્રી આપવા માટે ૭૮૦૦ કરોડ રૂપિયાના બજેટને મંજૂર કરી દીધું છે. ભારતીય સૈન્યની ત્રણેય પાંખની જુદીજુદી પડતર માગણી હવે પૂરી થશે. પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત સૈન્યની શક્તિમાં વધારો કરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે. આ રકમમાંથી વાયુસેના માટે હેલિકોપ્ટર્સ ખરીદાશે ને નૌકાદળ માટે પણ હેલિકોપ્ટર્સ સહિતની શસ્ત્રસામગ્રી લેવામાં આવશે. તે ઉપરાંત ભૂમિદળની લાઈટ મશીન ગનની માગણી પણ આ બજેટમાંથી પૂરી થશે. બીજી તરફ લદાખ સરહદે ન્યોમામાં અગાઉ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનાવાયું હતું તેને હવે એરબેઝ તરીકે જ વિકસિત કરાશે. તેનાથી ચીનની લશ્કરી ગતિવિધિને જડબાતોડ જવાબ મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ