જાણીતા અભિનેતા દિલીપકુમાર (Dilipkumar) ના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રાષ્ટ્રતિ રામનાથ કોવિંદ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દિલીપકુમારના નિધનના ખબર બાદ બુધવારે બપોરે થનારી કેબિનેટ બેઠક સ્થગિત કરાઈ છે.
કેબિનેટ બેઠક સ્થગિત
કેબિનેટ બેઠકની સાથે જ આજે થનારી આર્થિક મામલા સંબંધિત મંત્રીમંડળ(CCEA) ની બેઠક પણ ટાળવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફિલ્મ અભિનેતા દિલીપકુમારના નિધન બાદ બપોરે 11 વાગે થનારી આ બેઠકો સ્થગિત કરાઈ છે. આજે સાંજે લગભગ 5 વાગે સાંતાક્રૂઝ સ્થિત કબ્રસ્તાનમાં દિલીપકુમારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલીપકુમારના અંતિમ સંસ્કારમાં બોલીવુડ અને રાજનીતિના દિગ્ગજો સામેલ થઈ શકે છે.