ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે યુક્રેનને નાટોમાં જોડાતાં અટકાવવાના તેમના 2008ના નિર્ણયનો બચાવ કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ તે સમયે નાટોમાં ન જોડવા દેવાના નિર્ણયની ટીકા કરી હતી. મોડી રાતના સંબોધનમાં ઝેલેન્સકીએ બુકારેસ્ટમાં નાટો સમિટમાં યુક્રેનને નાટોમાં જોડાવાથી રોકવાના ફ્રાન્સ-જર્મનીના નેતૃત્વના નિર્ણયને ખોટી ગણતરી ગણાવી હતી.