કોરોના વાયરસનો હાહાકાર યથાવત છે અને દિવસે-દિવસે તેના આંકડા વધુ ભયાન બની રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા શનિવારે 8 લાખનો આંકડો પાર કરી ગઈ જ્યારે 2 કરોડ 20 લાખથી વધુ લોકો આ ઘાતક બીમારીની ઝપેટમાં આવી ચૂક્યા છે.
મૃતકો અને સંક્રમિત લોકોનો આ આંકડો માત્ર પુષ્ટિ થયેલા કેસોનો છે, જ્યારે અસલ સંખ્યા આનાથી વધુ હોઈ શકે છે. જૉન હૉપકિન્સ યૂનિવર્સિટીના આંકડા અનુસાર, વિશ્વમાં શનિવારે કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 8 લાખ થઈ ઘઈ છે. વિશ્વના દેશોની સરકારો હવે જનસ્વાસ્થ્ય અને આર્થિક સ્વાસ્થ્યની વચ્ચે સંતુલન બેસાડવાના પ્રયત્ન કરી રહી છે. અધિકારીઓનું માનવું છે કે, મૃતકો અને સંક્રમિત લોકોની સંખ્યા ઉપલબ્ધ આંકડાઓથી ક્યાંય વધુ હોઈ શકે છે કારણ કે, અનેક કેસો સામે આવ્યા નથી.