કેન્દ્ર સરકારે કરદાતા ઓને મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન રવાની અંતિમ તારીખ એક મહિના માટે વધારી દીધી છે. જે બાદમાં હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે (CBDT) આ આંગે જાણકારી આપી હતી. CBDT તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કરદાતાઓ માટે ઇન્કન ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2020 સુધી વધારી દેવામાં આવી છે.