દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં થઈ રહેલા સતત વધારાને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપને ટાર્ગેટ કરીને કહ્યું કે, "સપ્તાહના બધા જ દિવસો મોંઘા દિવસો છે. જે દિવસે તેલની કિંમતો ન વધે તે દિવસને ભાજપે 'અચ્છા દિન' એટલે કે સારો દિવસ ઘોષિત કરી દેવો જોઈએ.