ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની તારીખ જાહેર થઈ ચુકી છે. આ સત્ર પહેલી ફેબ્રુઆરી શરૂ થઈને 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.