લક્ઝરી ક્રૂઝમાં મુસાફરીની મજા લેવા માગતા ગુજરાતીઓને હવે ગુજરાતની બહાર જવાની જરૂર નહીં પડે. ગુજરાતના લાંબા દરિયાઈ પટ્ટામાં ઈન્ટરનેશલ ક્રૂઝ જોવા મળશે. ફેમસ ટુરિસ્ટ સ્પોટ જેવા કે, સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ક્રૂઝ ચાલશે. મહારાષ્ટ્ર, કેરળ અને લક્ષદ્ધીપની સાથે ગુજરાત પણ ક્રૂઝ માટે યોગ્ય સ્થળ છે તેવું કેંદ્રીય શિપિંગ મંત્રાલયનું કહેવું છે.