મને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં તકલીફ પડે છે તેવા દિવ્યાંગ, વૃદ્ધો સહિતના લોેકોને તેમના ઘરે જઇને કોરોનાની વેક્સિન આપવામાં આવશે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. આ દરમિયાન આજે દેશમાં કોરોનાના નવા ૩૧,૯૨૩ કેસ નોંધવામાં આવ્યા હતાં.
પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોનાના કેસોની સંખ્યા ભલે ઘટી હોય પણ દેશમાં હજુ કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ નથી.