મુંબઈ હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા અભિનેતા સલમાન ખાન સામે જારી સમન્સ પર મંગળવારે પાંચ મે સુધી રોક લગાવી દીધી જ્યારે મેજિસ્ટ્રેટ અદાલતએ તેમને આ મામલે નવ મે સુધી વ્યક્તિગત પેશીમાંથી છૂટ આપી દીધી છે.
મુંબઈની સ્થાનિક કોર્ટે 2019ના એક વિવાદના મુદ્દે પત્રકાર દ્વારા દાખલ ફરિયાદ પર સલમાન તથા તેમના બોડીગાર્ડ નવાઝ શેખ વિરૂદ્ધ સમન્સ જારી કરાયુ હતુ અને તેમને પાંચ એપ્રિલે રજૂ થવાનો આદેશ આપ્યો હતો.