અમદાવાદની આયશા પોતાના પતિને કારણે આત્મહત્યા કરવા મજબૂર બની હતી, અને તેણે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે તેના પતિ આરીફ (arif khan) ની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી. જેના બાદ આયશા આત્મહત્યા કેસ (Ayesha suicide case) મામલે આરોપી આરીફની રેગ્યુલર જામીન અરજી આજે અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા કહ્યું કે, આરોપી પર ગંભીર પ્રકારનો ગુનો છે. માટે જામીન હાલના સંજોગોમાં આપી શકાય નહિ.