દેશમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. 1 જુલાઈથી આ વસ્તુઓના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને ઘટાડી શકાય તે માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- આ વસ્તુઓ પર પ્રતિબંધ
બલૂન સ્ટીક્સ
સિગારેટના પેક્સ
સિગારેટના ખોખા
થર્મોકોલ
આઈસ્ક્રીમ સ્ટીક્સ , પ્લાસ્ટિક ઝંડા
કટલરી આઈટમ્સ, પ્લેટસ, કપ્સ, ગ્લાસ, ફોર્ક્સ, ચમચી, છરીકાંટા અને ટ્રે
ઈયરબડ્સ
મીઠાઈના બોક્સ
આમંત્રણ પત્રિકા, કાર્ડ
100 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક અથવા પીસીવી બેનર્સ