પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નવી માંગણી કરીને કહ્યુ છે કે, દેશમાં એક નહી પણ ચાર રાજધાની હોવી જોઈએ.
તેમણે કહ્યુ હતુ કે, દિલ્હી જ એક માત્ર રાજધાની કેમ છે, કોલકાતા પણ દેશની રાજધાની હોવી જોઈએ.દેશમાં ચાર સ્થળોએ ચાર રાજધાની બનવી જોઈએ.દક્ષિણ ભારતમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ કે બીજા કોઈ રાજ્યમાં, પૂર્વમાં બિહાર-ઓરિસ્સા કે બંગાળમાં અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં પણ એક રાજધાની બનવી જોઈએ.દિલ્હીમાં બધા આઉટસાઈડર છે.સંસદનુ સત્ર દેશના તમામ હિસ્સાઓમાં યોજાવુ જોઈએ.