દેશની સાત પોલીટિકલ પાર્ટીઓના ટ્રસ્ટને 2020-21માં કોર્પોરેટ અને વ્યક્તિગત ફંડ તરીકે 258 કરોડ રુપિયા મળ્યા છે.આ પૈકીનો 82 ટકા હિસ્સો ભાજપના ફાળે ગયો છે.
ચૂંટણી સુધારા પર નજર રાખતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસે આ જાણકારી આપી છે.આ ચૂંટણી ટ્રસ્ટ નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન તરીકે કામ કરે છે અને દેશમાં રાજકીય પાર્ટીઓને મળતા ડોનેશનમાં પારદર્શિતા લાવવા માટે ચૂંટણી ટ્રસ્ટનો કન્સેપ્ટ લાવવામાં આવ્યા છે.