દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ દિલ્હીમાંથી પકડાઈ છે.દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા આંખો ફાટી જાય તેટલી કિંમતનુ ડ્રગ પકડવામાં આવ્યુ છે.
સ્પેશિયલ સેલ દ્વારા લગભગ 350 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે અને તેની કિંમત અઢી હજાર કરોડ રુપિયા થવા જાય છે.પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.આ પૈકી 3 આરોપીઓને હરિયાણાથી અને એકને દિલ્હીમાંથી પકડવામાં આવ્યો છે.