બ્લેક, વાઈટ અને યલ્લો બાદ હવે ગ્રીન ફંગસ (Green Fungus)નો એક કેસ સામે આવ્યો છે. ઈન્દોરમાં હવે ગ્રીન ફંગસનો દેશનો પહેલો દર્દી જોવા મળ્યો હતો. દર્દીને તરત જ એરલિફ્ટ કરીને મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. ભારચમાં કોરોનાના તાંડવ બાદ હવે ફંગસના દર્દીઓ સામે આવી રહ્યા છે. બ્લેક, વાઈટ અને યલો ફંગસ બાદ હવે દેશમાં ગ્રીન ફંગસનો પહેલો દર્દી ભારતમાં સામે આવ્યો છે. ઈન્દોરના અરવિંદો હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવામાં આવેલલ કોરોનાના એક દર્દીને ગ્રીન ફંગસ થઇ ગયો છે. તેનો ઈલાજ કરવા માટે તેને મુંબઈ એર લિફ્ટ કરવામાં આવ્યો છે.