ભારત સરકારના રૂ.31.05 કરોડના ભંડોળ સહાયતા સાથે નવી નિર્મિત 9 માળની 9,5૦૦ ચો. મી. ની 204 ઓરડઓ વાળી બોયઝ હોસ્ટેલ જેમાં 575 વિદ્યાર્થીઓ અને ૩ માળની 2,60 ચો. મી. ની 50 ઓરડાઓ વાળી ગર્લ્સ છાત્રાલય જેમાં 150 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી છાત્રાલયનું કેન્દ્રીય શીપીંગ( સ્વ.હ.) કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ લોકાપર્ણ કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે મારા માટે ખુશીનીએ થાય છે કે આ છાત્રાલયની મંજુરી મેં આપેલી તથા આજે તેનું લોકાપર્ણ હું જ કરી રહ્યો છું તેના લીધે ખુશી અનુભવું છું. આ અમારી સરકારના કામ કરવાની ગતિ અને દ્રઢ નિષ્ઢા દર્શાવી રહી છે. પ્લાસ્ટિક એ માનવ જીવન માટે આવશ્યક જરૂરિયાત છે. પરંતુ તેનો વિવેકપૂર્વક ઉપયોગ અને નકારાત્મક અસરો ટાળવી ખૂબ જ જરૂરિયાત છે. પ્લાસ્ટિકનું રિસાઈકલીંગ થાય તે જરૂરી છે.
CIPET અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપવામાં આવશે એવી કેન્દ્રીમંત્રીએ જાહેરાત કરી
- ભાવનગરમાં CIPET દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર આગામી ઓકટોબર માસમાં શરૂ કરવામાં આવશે.
- દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થી માટે નવસારીના ચીકલી ખાતે રિપેટનું કેન્દ્ર રૂ.57 કરોડના ખર્ચ શરૂ કરીશું
- સાણંદ ખાતે CIPET અંતર્ગત ડિપ્લોમા કોર્સ શરૂ કરશે
- કેમિકલ એન્જીયરિંગ ઇન્સ્ટીટયુટ દેશમાં સૌપ્રથમ ગુજરાતના વટવા અથવા સુરતમાં તૈયાર કરાશે
- દેશમાં ચાર જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર નિર્માણ પામશે. જેમાં અમદવાદ, બેંગ્લોર, પટના અને વારાણસીનો સમાવેશ થાય છે