કોરોના મહામારીની વચ્ચે ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટર એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં ભારતના જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો છે એટલે કે જીડીપી માઇનસ 7.5 ટકા રહ્યો છે તેમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(એનએસઓ) દ્વારા આજે જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
કોરોનાને પગલે સરકારે જાહેર કરેલા લોકડાઉનને કારણે ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એટલે કે પ્રથમ કર્વાટર જીડીપી માઇનસ 23.9 ટકા રહ્યો હતો. આમ સતત બીજા કવાર્ટરમાં જીડીપી માઇનસમાં રહ્યો છે.