કોરોનાવાયરસ મહામારીની ગંભીર અસર દેશના અર્થતંત્રને હજુ પણ પરેશાન કરી રહી છે અને હજુ સુધી બરાબર ગાડી પાટે ચડી નથી ત્યારે વર્લ્ડ બેંકના તાજા અહેવાલમાં ભારે ચિંતા જનક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ 2020 21 માં ભારતીય અર્થવ્યવસ્થામાં 9.6 ટકાનો ઘટાડો થઈ શકે છે પરંતુ સાથોસાથ 2021 22માં અર્થતંત્રમાં ઝડપી વૃદ્ધિ થવાનું અનુમાન પણ જાહેર કર્યું છે. આમ તો દેશ અનલોક થયા બાદ બિઝનેસ પ્રવૃત્તિ વધી ગઈ છે અને અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટા પર આવી રહી છે.