ચીન, ઈરાન અને ઇટાલીમાં મહામારી બનેલા કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મહામારી જાહેર કરી દીધો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે, 'અમારા મૂલ્યાંકન પ્રમાણે COVID-19 હવે મહામારી બની ચુક્યો છે. સ્વાસ્થ્ય સંગઠન વિશ્વમાં ફેલાઇ રહેલા આ વાયરસની સક્રિયતાથી ચિંતિત છે. આ ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે.'