ભાજપના સાંસદ સાક્ષી મહારાજે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને નિશાને લીધા.. તેમણે જણાવ્યુ કે, દીદી પશ્વિમ બંગાળામાં જય શ્રીરામના નારા લગાવનારને જેલમાં પુરી દેવાની ધમકી આપે છે. જેથી બંગાળનું નામ લેતા ત્રેતા યુગની યાદ આવે છે.
જ્યારે રાક્ષસ હિરણ્ય કશ્યપે જય શ્રીરામ બોલવા પર પોતાના પુત્રને જેલમાં નાખ્યો હતો. તેવુ કામ મમતા બેનર્જી કરી રહ્યા છે. સાક્ષી મહારાજે વધુમાં કહ્યુ કે, મમતા બેનર્જીનું શાસન અલગાવવાદ જેવુ છે. જેથી પશ્વિમ બંગાળમાં સ્થિતિ વધારે કથળી છે. જેના પરિણામ મમતા બેનર્જીએ ભોગાવવા પડશે.