કોંગ્રેસે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના કરેલા કથિત અપમાન મુદ્દે દેશભરમાં ભારે હોબાળો મચાવ્યો છે અને દેખાવો કરી રહી છે. આવા સમયે હવે કોંગ્રેસે બેલગાવીમાં ગુરુવારે તેની કારોબારી બેઠકમાં નવા વર્ષમાં પ્રજાસત્તાક દિન એટલે કે ૨૬ જાન્યુઆરીથી 'બંધારણ બચાવો પદયાત્રા' યોજવાની જાહેરાત કરી છે. આ પદયાત્રા એક વર્ષ સુધી ચાલશે.