પોર્નોગ્રાફી રેકેટમાં પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુુંદ્રા બાદ કંપનીના આઇટી હેડ રાયન થૉર્પની પોલીસે ધરકકડ કરી છે. બંનેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટો તેમને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
બીજીતરફ અશ્લીલ ફિલ્મ બનાવી કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરાતી એની માહિતી આજે પોલીસે આપી હતી. નોંધનિય છેકે જે કંપની પર પોર્નોગ્રાફીનો આરોપ લાગ્યા છે તેને અગાઉ છોડી દીધી હોવાનો દાવો રાજ કુંદ્રાએ કર્યો હતો. આ મામલામાં વધુ આરોપીની ધરપકડની શકયતા છે. ગત ફેબ્રૂઆરી મહિનામાં મલાડના મઢ પરિસરમાં એક બંગલૉમાં પોલીસે છાપો મારતા અશ્લીલ ફિલ્મ બનાવવાના રેકેટની જાણ થઇ હતી.