એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા પ્રા. લી. દ્વારા ખેડૂતો બેંક લોન મેળવે ત્યારે ખેડૂત પાસેથી ફરજિયાત ધિરાણના 5 ટકા પાક વીમા પેટે કાપી લેવામાં આવે છે, પરંતુ કચ્છ જિલ્લાના ખેડૂતોને અછતની સ્થિતિમાં વીમાની રકમ ચૂકવવાનો વખત આવ્યો ત્યારે વીમા કંપનીએ કોપ કટિંગ યોગ્ય રીતે ન થયાનું કહીને અપીલ કરી છે, જેથી કચ્છમાં 25000 ખેડૂતોના મંજુર થયેલા પાકવીમા પેટે 71 કરોડ ચૂકવાયા નથી.