ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (ઓબીસી)ની યાદીમાં પાટીદારોનો સમાવેશ કરવાની 24 જેટલા પાટીદાર સંગઠનોએ દોઢ વર્ષ પહેલા કરતાં જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના પંચે ચોક્કસ ફોર્મ ભરીને સર્વે કરવા એજન્સી રોકવાનો નિર્ણય લીધો છે. અગાઉ કેટલીક વિગતો મેળવી અભ્યાસ કર્યો છે. કુટુંબોના ઘરે ઘરે ફરીને સર્વેનું કામ કરવાનું રહે છે. એજન્સી નક્કી થઈ ગયા પછી તેઓ પંચની ગાઇડલાઇન મુજબ સર્વે કરીને રિપોર્ટ સોંપશે. અગાઉ એક વર્ષ પહેલાં 7 પાટીદાર સમાજનો સરવે કરાયો હતો. જે હજુ જાહેર કરાયો નથી.