ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં 9.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 13.7 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સાથે ડીસાનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી, ભુજનું લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.