મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ પટેલ ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તાર બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.