મીડિયા સંસ્થાનોના આંતરરાષ્ટ્રીય સંગઠને ખુલાસો કર્યો છે કે માત્ર સરકારી એજન્સીઓને વેચવામાં આવતા ઈઝરાયલ (Israel)ના જાસૂસી સોફ્ટવેર (pegasus spyware)ના માધ્યમથી ભારતના બે કેન્દ્રીય મંત્રીઓ, 40થી વધારે પત્રકારો, વિપક્ષના ત્રણ નેતાઓ અને એક જજ સહિત મોટી સંખ્યામાં કારોબારીઓ અને અધિકાર કાર્યકર્તાઓના 300થી વધારે મોબાઇલ નંબર હોઈ શકે છે કે હેક કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ રવિવારે સામે આવ્યો છે. જોકે સરકારે પોતાના સ્તર પર ખાસ લોકો પર નજર રાખવા સંબંધી આરોપોને ફગાવી દીધા છે. સરકારે કહ્યું છે કે- કોઈ નક્કર આધાર નથી કે તેના સાથે જોડાયેલું સત્ય નથી.