Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શ્રી વિદ્યાનગર હાઈ સ્કુલ ના સ્થાપક .શ્રી હિંમતભાઈ સી કપાસી સાહેબ ની કાયમી સ્મૃતિ માટે શ્રી વિદ્યાનગર સ્કુલ અને ઉસ્માનપુરાગાર્ડન ના ત્રણ રસ્તા ઉપર ના સર્કલ ને "સ્વ.હિંમત કપાસી સર્કલ" નામકરણ નો કાર્યક્રમ અમદાવાદ મ્યુનિ. કૉર્પોરેશન ,શ્રી વિદ્યાનગર સ્કુલ અને પૂર્વ વિદ્યાર્થી મંડળ ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો જે ઉદઘાટન સમારોહ માં  અમદાવાદ ના મેયર શ્રી કિરીટભાઇ પરમાર ,નારણપુરા ના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડે મેયર શ્રી ગીતાબેન પટેલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ ભાઈ બારોટ, આજ શાળા ના પૂર્વ વિદ્યાર્થી અને અમદાવાદ ના કલેકટર શ્રી ધવલ પટેલ,અમદાવાદ ના જિલ્લા શિક્ષણાધિકરી શ્રી રોહિત ચૌધરી, સમારોહ ના નિમંત્રક શ્રીઓ શ્રી વિદ્યાનગર સ્કુલ ના મે.ટ્રસ્ટી શ્રી વિવેક કપાસી ,પૂર્વ વિદ્યાર્થી મંડળ ના પ્રમુખ,પૂર્વ કોર્પોરેટર શ્રી આર સી પટેલ, સ્કુલ ના ટ્રસ્ટી શ્રી જગત કપાસી,શ્રી વિવેક કપાસી ,શ્રી પ્રભુદાસ પટેલ તથા સ્ટેડિયમ વોર્ડ ના કોપોરેટર શ્રી ઓ, શાળા પરિવાર ના આમંત્રિત શિક્ષકો, સમાજ ના શ્રેષ્ઠીઓ,પૂર્વ વિદ્યાર્થીઓ  ડો ઋત્વિક પટેલ, ડૉ અશોક પટેલ,અનિલ પટેલ, હસમુખ પટેલ,અરવિંદ વેગડા, ડૉ સૂરજ બારોટ  વિગેરે અસંખ્ય વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે  પૂર્વ નાયબ મુખ્ય મંત્રી શ્રી અને રાજ્ય સભા ના સાંસદ શ્રી નરહરી અમીન તથા ક્રિકેટર પાર્થિવ પટેલ નો શુભેચ્છા સંદેશો વાંચવા માં આવ્યો હતો .આભાર વિધિ શાળા ના પ્રિન્સિપાલ શ્રી અક્ષય મહેતા એ કરી હતી.કાર્યક્રમ ના અંતે શ્રી કપાસી સાહેબ ના જીવન ને ઉજાગર કરતી દસ્તાવેજી ફિલ્મ " શ્રી હિંમતભાઈ કપાઈ - જીવન ના સાત સુર"  શાળા ના પટાંગણ માં સૌને બતાવી હતી  
 સમગ્ર કાર્યક્રમ નું માહિતીસભર  સંચાલન આ જ શાળા વિદ્યાર્થી  ડો.સુભાષ ભ્રમભટ્ટ દ્વારા સુપેરે કરવામાં આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ