આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. રથયાત્રાનું જમાલપુર નીજ મંદિરેથી સવારે 7 વાગ્યે પ્રારંભ થયો. મંગળાઆરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.સીએમ વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું.