મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથાંગા પોતાનો મત આપી શક્યા ન હતા. “ઈવીએમ કામ કરતું ન હતું તેથી મેં કહ્યું કે હું મારા મતવિસ્તારની પહેલા મુલાકાત લઈશ અને પછી મતદાન કરીશ,” તેમ તેમણે મતદાન ના કરવા અંગે પુછેલા સવાલના જવાબમાં કહ્યું હતું.

Copyright © 2023 News Views