૧૨મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો ૭૩મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી રાજ્યના ૨૨માં સાંસ્કૃતિક વન ''વટેશ્વર વન''નું લોકાર્પણ કરી ખુલ્લુ મુક્યું હતુ. ૭૩માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં કુલ ૧૦.૩૫ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.