Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

GST લાગુ થયાને બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ નિમિત્તે આજે સરકાર આ આડકતરા વેરા પ્રણાલીમાં કેટલાક સુધારાની જાહેરાત કરશે. તેમાં નવી રિટર્ન પ્રણાલી, કેશ લેજર સિસ્ટમને તર્ક સંગત બનાવવી અને સિંગલ રિફંડ સિસ્ટમ જેવી યોજનાનો સમાવેશ થાય છે. નાણામંત્રાલય રવિવારે આ અંગેની માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર આ અંગેના કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. જુલાઈ 2019થી નવી રિટર્ન પ્રણાલી શરૂ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ