ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જાહેરાત પહેલા સરકારે નિયમોમાં મહત્વનું સંશોધન કર્યું છે. રક્ષામંત્રાલયના નોટિફિકેશન અનુસાર, આ સંશોધન આર્મી, નેવી અને વાયુ સેનાના નિયમ હેઠળ કરવામાં આવ્યું છે. નવા નિયમ પ્રમાણે સીડીએસ પદ પર નિયુક્ત અધિકારી 65 વર્ષે નિવૃત થશે. હકીકતમાં, ત્રણેય સેનાઓના પ્રમુખોમાંથી કોઈની નિમણુંક કરવામાં આવે છે તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની વધુમાં વધુ ઉંમર 65 વર્ષ કરવા માટે સેવાનિવૃતી ઉંમરમાં વિસ્તાર કરવા માટે સેના, નૌસેના અને ભારતીય વાયુસેનાના સેવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.