અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન અતુલ ભાવસારે કહ્યું કે હાલમાં AMTSની પરિવહન સેવા જાહેર જનતા માટે બંધ રાખવામાં આવેલ છે. પરિવહન સેવા ચાલુ કરવા અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી. હાલ જે બસો દોડાવાઇ રહી છે અને શિડ્યુલ વોટ્સ અપમાં ફરી રહ્યું છે તે શ્રમિકો અને ડોક્ટરો નર્સોને પહોંચાડવા AMTSની બસો ફરી રહી છે એનું છે. પરંતુ સરકારની ગાઇડલાઇન મુજબ જ્યારે પણ સેવા પુનઃ ચાલુ કરવા અંગેની સૂચના મળશે તો અમે સેવા પુનઃ ચાલુ કરવા સંપૂર્ણ તૈયાર છીએ તેમ અતુલભાઈએ ઉમેર્યું છે.