કેન્દ્ર સરકારે વિદેશમાં જનારા વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય કર્યો છે. કોરોના વેક્સિનેશન (Corona Vaccination)ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે સોમવારે એક નવી ગાઈડ લાઈન જાહેર કરી છે. અને તેમા કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ વિદેશનો પ્રવાસ કરવા ઈચ્છે છે તો તે કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ બાદ ગમે ત્યારે લઈ શકે છે. જોકે પ્રથમ ડોઝ લીધા પછી 84 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો નિયમ છે.