નવા આઇટી નિયમોનું પાલન સુનિશ્વિત કરાવવા માટે કેંદ્ર સરકાર પુરી રીતે પ્રતિબદ્ધ જોવા મળી રહી છે. આ મુદ્દે લાંબા સમયથી સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટર (Twitter) સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે આ વખતે કેંદ્ર સરકારે આ કંપની અંતિમ ચેતવણી આપી છે. સૂત્રોના અનુસાર કેંદ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદના નેતૃત્વમાં મંત્રાલયના મહત્વપૂર્ણ અધિકારીઓની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થયા બાદ ટ્વિટરને આ ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
અંતિમ ચેતવણી
કેંદ્ર સરકારના મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ફાઇનલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે નવા આઇટી નિયમોના અનુપાલનમાં નિષ્ફળ રહેતાં ટ્વિટર આઇટી એક્ટ હેઠળ દાયિત્વમાં છૂટ ગુમાવી દેશે. એટલે કે સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો તેને ભારતમાં રહેવું છે તો તે દેશના નિયમ કાયદાને માનવા જ પડશે. સ્પષ્ટ છે કે આ હેતુથી સરકારે આ ટ્વિટર ઇન્ડીયા (Twitter India) ને નવા IT નિયમોનું પાલન કરવા માટે ફાઇનલ નોટિસ જાહેર કરી છે.