કોરોના વાયરસના દેશમાં વધતા જતા પગપેસારા બાદ ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા વ્યક્તિના પરિવારને કેન્દ્ર સરકાર 4 લાખ રૂપિયાનું વળતર આપશે. આમાં દર્દીઓની દેખરેખ રાખનારા લોકોનો પણ સમાવેશ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યાર સુધીમાં કુલ 83 મામલાઓ નોંધાયા છે જેમાં 2 વ્યક્તિના મોત થયા છે.