આપણે મહિલાઓ અને ભાવી પેઢીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સોશિયલ મીડિયાને જવાબદેય બનાવવા માટે સંતુલન અને રાજકીય સંમતી બનાવવાની જરૂર છે તેમ ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે રાજ્યસભામાં જણાવ્યું હતું. આ સાથે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર લગવા માટે તૈયારી કરી છે. કેન્દ્ર સરકાર નજીકના સમયમાં સોશિયલ મીડિયા પર આકરા નિયમો લાદશે.