કોરોનાની રસીને લઈને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઓપરેશન ગાઈડલાઈન જાહેર કરી છે. તેના મુજબ, ભારતમાં કોરોના વેક્સીન આવ્યા બાદ એક દિવસમાં 100 લોકોને વેક્સીન આપવામાં આવશે. સરકારે ઉલ્લેખ કર્યો કે, લાભાર્થીઓની સંખ્યા 200 સુધી જઈ શકે છે. કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ અનુસાર, એક વેક્સીનેશન સાઈટ પર એક દિવસમાં વધુમાં વધુ 100 લાભાર્થીઓને વેક્સીન આપવાની આશા છે. પરંતુ જો કોઈ વેક્સીનેશન સેન્ટર પર પૂરતા લોજિસ્ટિક અને વેઈટિંગ રૂમ, ઓર્બ્ઝર્વેશન રૂમની સાથે ક્રાઉડ મેનેજમેન્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે, તો ત્યાં વધુ એક વેક્સીનેશન ઓફિસર મૂકીને એક દિવસમાં 200 લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.