લોકડાઉનના જનતાએ ચીથરા ઉડાડ્યા છે. જેને પગલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લોકડાઉનનો કડક અમલ કરવા કહ્યું છે. 23 રાજ્યોમાં કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે. કોરોના ત્રીજા સ્તરમાં ન પહોંચે તે માટે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જોકે લોકો તેનો અમલ કરી રહ્યા ન હોવાથી PM મોદીએ આને ગંભીરતાથી લેવા લોકોને અપીલ કરી હતી. સાથે સાથે PMએ રાજ્યનો તેનો કડક અમલ કરાવવા કહ્યુ છે. કેન્દ્રએ રાજ્યોને લૉકડાઉનનું કડક પાલનનો આદેશ આપતા કહ્યું ઉલ્લંઘન કરનારા પર કાયદાકીય કાર્યવાહી કરો.