કોરોનાવાયરસ ની મહામારી પાછળ કેન્દ્ર સરકાર વધુ નાણાકીય ખર્ચ કરી રહી છે ત્યારે તેની સામે તેની મહેસૂલી આવકમાં ઘટાડો નોંધાયો છે અને અત્યારે કેન્દ્ર સરકાર ભયંકર નાણાકીય તંગી અનુભવી રહી છે. આગામી દિવસોમાં પણ કોરોનાવાયરસ ની મહામારી સામે સંઘર્ષ કરવા માટે વધુ નાણાકીય સ્ત્રોતો ની જરૂર પડવાની છે.
આ પડકાર જનક પરિસ્થિતિના ઉપલક્ષ્યમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા તમામ મંત્રાલયો તેમજ તમામ ખાતાઓ ને પોત પોતાના ખર્ચમાં બને એટલો ઘટાડો કરવાની સુચના આપવામાં આવી છે.