કોરોના(Corona)વાયરસ રોગચાળાના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ(Home Secreatary)અજય ભલ્લાએ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમાં રોગચાળાને લગતા 5 સ્તરીય કાર્યક્રમ બનાવવાનું જણાવાયું છે. રાજ્યોને કેન્દ્ર સરકાર એડવાઇઝરી(Advisory) જાહેર કરી સૂચના આપવામાં આવી છે કે ટેસ્ટિંગ, ટ્રેક, ટ્રીટમેન્ટ, રસી અને કોરોના પ્રોટોકોલનું પાલન કરો.
કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનારાઓ અને ભીડ એકત્ર થતી જગ્યાઓ પર લોકો સામે કડક પગલાં લેવા જણાવ્યું છે. આ એડવાઇઝરીમાં રાજ્યોમાં કોરોના અંગે યોગ્ય દેખરેખ સુનિશ્ચિત કરવાની વાત પણ કરવામાં આવી છે.