Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને જોતા કેન્દ્ર સરકારે કોવિડ-19 સંક્રમણ અંગે નવી ગાઈડલાન બહાર પાડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન મુજબ નવી માર્ગદર્શિકા મુજબ હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘર પર જ રહેશે અને દર્દીઓને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ અપાઈ છે. 

કોરોના દર્દીઓના હોમ આઈસોલેશનની નવી ગાઈડલાઈન

- વૃદ્ધ દર્દીઓને ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેશનની મંજૂરી
- હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે રહેશે. તેમના માટે પ્રોપર વેન્ટિલેશન જરૂરી છે. 
- દર્દીને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ.- દર્દીને વધુ પ્રમાણમાં લિક્વિડ લેવાની સલાહ.
- જે દર્દી એચઆઈવી હોય, જેમનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય કે કેન્સર પીડિત હોય તેઓ ડોક્ટરની સલાહ બાદ જ હોમ આઈસોલેશનમાં રહી શકશે. 
- લક્ષણો વગરના અને હળવા લક્ષણોવાળા દર્દી જેમનું ઓક્સીજન સેચ્યુરેશન 93 ટકાથી વધુ હોય તેમને હોમ આઈસોલેશનની મંજૂરી છે. 
- હોમ આઈસોલેશનમાં રહેતા માઈલ્ડ અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓએ જિલ્લા સ્તર પર કંટ્રોલ રૂમના સતત સંપર્કમાં રહવું પડશે. જેથી કરીને તેમને જરૂર પડ્યે ટેસ્ટિંગ અને હોસ્પિટલ બેડ સમયસર ઉપલબ્ધ કરાવી શકાય. 
- દર્દીના સ્ટેરોઈડ લેવા પર રોક છે. આ ઉપરાંત ડોક્ટરની સલાહવગર સિટી સ્કેન અને ચેસ્ટ એક્સરે કરાવવાની પણ મનાઈ છે. 
- પોઝિટિવ આવ્યા બાદ હોમ આઈસોલેશનમાં  7 દિવસ રહેવા અને સતત 3 દિવસ સુધી તાવ ન આવતા હોમ આઈસોલેશન ખતમ થઈ જતા હોમ આઈસોલેશન પૂરું થયેલું ગણાશે. ફરીથી ટેસ્ટની જરૂર નહીં રહે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ