ગુજરાત સહિત દેશભરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવતા કેટલાય લોકો પ્રભાવિત થયા છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિત ત્રણ રાજ્યો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડની સહાયની જાહેરાત કરી છે.