Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર પર હંમેશાં કોંગ્રેસ આરોપ લગાવતી રહી છે, ક્યારેક ભ્રષ્ટાચાર તો ક્યારે બેરોજગારી મુદ્દે. પરંતુ આ વખતે કોંગ્રેસનો આરોપ કંઇક અલગ જ છે. કોંગ્રેસે BJP પર આરોપ લગાવતા કહ્યું છે કે, ભાજપે 5 વર્ષમાં 1 કરોડથી વધુ વૃક્ષો કાપ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર ટ્વિટ કરી પ્રહાર કર્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર જનતાના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. 5 વર્ષમાં 1 કરોડથી પણ વધુ વૃક્ષોનું નિકંદન ભાજપ સરકારે કાઢ્યું છે. વૃક્ષો પર્યાવરણના રક્ષક ગણાય તેવામાં મોદી સરકારની આ પ્રકારની હરકત નિંદનીય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ