13 રાજ્યોની 27 વીજ વિતરણ કંપનીઓને દેશના ત્રણ વીજ માર્કેટમાંથી વીજળી ખરીદવા પર કેન્દ્ર સરકારની કંપની પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશને (પોસોકો)બ્રેક લગાવી દીધી છે.
આ વીજ વિતરણ કંપનીઓએ વીજ ખરીદી પેટેના 5000 કરોડ રુપિયા આપવાના બાકી છે અને કંપનીઓ તેનુ પેમેન્ટ કરી રહી નથી. જેના પગલે પોસોકોએ દેશના ત્રણ વીજ માર્કેટ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા તેમજ હિન્દુસ્તાન પાવર એક્સેચેન્જને આદેશ આપ્યો છે કે, ઉપરોક્ત 27 કંપનીઓને વીજળી આપવામાં આવે નહીં.