કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 સામેની લડાઇમાં રેમડેસિવીરને ખાસ કરીને તે વયસ્ક દર્દીઓ માટે મહત્વપૂર્ણ એન્ટી વાયરલ દવા માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જટિલતાઓનો સામનો કરી રહ્યા છે.
ભારત સરકારે રવિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે જ્યાં સુધી દેશમાં કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો ના થાય ત્યાં સુધી રેમડેસિવીર ઇન્જેક્શન અને રેમડેસિવીર એક્વિટ ફાર્માસ્યૂટિકલ ઇંગ્રેડિએંટ્સના (API)નિકાસ પર પ્રતિબંધ લગવવામાં આવે છે.